અમરનાથ બાદ જમ્મુ કાશ્મીરના ડોડા ગુંટી વન વિસ્તારમાં વાદળ ફાટયું હતું. વાદળ ફાટવાને કારણે અનેક વાહનો માટીમાં દબાઇ ગયા હતા. જ્યારે હાઇવે બ્લોક થઇ ગયા છે. પૂરનું પાણી સૈન્ય કેમ્પમાં પણ ઘુસી ગયું હતું. પરોઢે ચાર વાગ્યે વાદળ ફાટયું હતું, જેને પગલે ભારે પૂર આવતા અફરા તફરી મચી ગઇ હતી. રોડ બ્લોક થઇ ગયા, દુકાનો અને મકાનોમાં કાદવ કિચડ ભરાઇ ગયા હતા. હિમાચલ પ્રદેશમાં પણ વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. બીજી તરફ અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ અપાયંુ છે. રાજસ્થાનમાં ઓરેંજ જ્યારે મુંબઇમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.