અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઈડન વચ્ચે ચાલી રહેલો વિવાદ રોકાવાનું નામ નથી લઈ રહ્યો. ટ્રમ્પે પોતાની સામે આજે અમેરિકાની સંસદમાં રજૂ કરાયેલા મહાભિયોગ પછી રાજધાની વોશિંગ્ટનમાં ઈમર્જન્સી લગાવી દીધી છે. વોશિંગ્ટનમાં 20 જાન્યુઆરીએ તેમના પ્રતિસ્પર્ધી જો બાઈડન પ્રેસિડન્ટ પદના શપથ લેવાના છે. એવામાં ટ્રમ્પે ઈમર્જન્સીની જાહેરાત કરી હોવાથી રાજકીય ધમાસાણ ઊભું થવાની આશંકા છે.