કોરોનાથી સંપૂર્ણપણે બચવા માટે વેક્સિનનો ત્રીજો ડોઝ લેવો પણ જરૂરી બની શકે છે. તેને બુસ્ટર ડોઝ નામ આપવામાં આવ્યું છે અને તે શરીરમાં એન્ટીબોડીનું પ્રમાણ અનેક ગણું વધારી શકે છે. તેના કારણે લાંબા સમય સુધી શરીરમાંથી એન્ટીબોડી ઓછા નહીં થાય.