મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ લાઈફ સાયન્સીઝ દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી કોરોના વેક્સિનને ડ્રગ કંટ્રોલર દ્વારા ક્લીનિકલ ટ્રાયલ માટે લીલી ઝંડી આપી દેવામાં આવી છે. તે 2 ડોઝવાળી વેક્સિન છે. જાણવા મળ્યા મુજબ આ ક્લીનિકલ ટ્રાયલ માટે મંજૂર કરવામાં આવેલી રિકોમ્બિનેન્ટ પ્રોટીન બેઈઝ્ડ વેક્સિન છે.