ઉત્તર ભારતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. ઘણાં રાજ્યોમાં વરસાદ પડયો હતો, તો ઘણાં રાજ્યોમાં વરસાદી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ઉત્તરપ્રદેશ અને છત્તીસગઢમાં વીજળી પડવાના સંખ્યાબંધ બનાવો બન્યા હતા, જેમાં ૧૦નાં મોત થયા હતા. મહારાષ્ટ્રમાં પણ વીજળી પડવાથી એક કિશોરનું મોત થયું હતું.
ઉત્તર ભારતનું વાતાવરણ અચાનક બદલાઈ ગયું હતું. ભારે ગરમીમાંથી રાહત મળી હતી. યુપી, બિહાર, દિલ્હી, પંજાબ, ઝારખંડ, તમિલનાડુ જેવા દેશના કેટલાય રાજ્યોમાં વરસાદ પડયો હતો. દિલ્હીમાં ઝરમર વરસાદ પડતાં લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી. પૂર્વોત્તરના કેટલાય રાજ્યોમાં ૯મી મે સુધીમાં વરસાદ પડવાની આગાહી થઈ છે.