હવામાન વિભાગે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી દરમિયાન વરસાદની આગાહી પરત ખેંચી છે. પહેલા હવામાન વિભાગે આગાહી કરી હતી કે 25મી મેના રોજ દક્ષિણ ગુજરાત માં વરસાદ પડી શકે છે. આ સમાચાર વચ્ચે રાજ્યના અને જિલ્લાના વાતવરણાં પલટો આવ્યો છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, વાપી (વલસાડ), પાટણ, જેતપુર (રાજકોટ)નો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે. તો વલસાડમાં વરસાદી છાંટા પડ્યા છે.