ઓસ્ટ્રેલિયન મીડિયાએ ભારતના કેપ્ટન વિરાટ કોહલીને વિલન તરીકે રજુ કરતાં એક રિપોર્ટમાં જણાવ્યું હતુ કે, તે રમતની દુનિયાનો ડોનાલ્ડ ટ્રમ્પ છે. જોકે ઓસ્ટ્રેલિયન મીડિયાના આ આક્ષેપને ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્કે જ નકારી કાઢ્યો છે. ક્લાર્કે કહ્યું, ' ઓસ્ટ્રેલિયાના બે-ત્રણ પત્રકારો કોહલીની ઈમેજને બગાડવા માગે છે. કોહલીએ તેમના રિપોર્ટર્સ પર ધ્યાન આપવું ન જોઈએ. બંને કેપ્ટનોએ મીડિયા રિપોર્ટ્સને ભૂલીને ધર્મશાલા ટેસ્ટ કેમ જીતવી તેની તૈયારી કરવી જોઈએ.