એન્કાઉન્ટરમાં ગેંગસ્ટર વિકાસ દુબેની હત્યા કરનાર પોલીસ ટીમને ક્લીનચીટ મળી છે. બિકારુ કેસ ની તપાસ માટે રચાયેલા ન્યાયિક આયોગે પોલીસ ટીમને ક્લીનચીટ આપી છે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ બી એસ ચૌહાણ આ આયોગની અધ્યક્ષતા કરી રહ્યા હતા.
પોલીસ કમિશનની તપાસ પંચે પણ સ્વીકાર્યું છે કે વિકાસ દુબે અને તેની ગેંગને સ્થાનિક પોલીસ તેમજ જિલ્લાના મહેસૂલ અને વહીવટી અધિકારીઓ દ્વારા સુરક્ષા મળી રહી હતી.