મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી) ના સ્ટુડન્ટ યુનિયનની પૂર્વ વીપી (Vice President) સલોની મિશ્રાએ પઠાણ ગેંગે એસિડ અટેક ની ધમકી આપ્યાનો ગંભીર આરોપ લગાવતા યુનિ.માં ચકચાર મચી જવા પામી હતી. હવે આ મામલે ઝુબેર પઠાણ સહિત સાત વિદ્યાર્થીઓને થપાસ ટીમે રાહત આપી છે.
આ તમામને ફરીથી યુનિવર્સિટી માં અભ્યાસ કરવાની પરવાનગી આપવામાં આવી છે. એસિડ અટેકની ધમકીના મામલા બાદ ઝુબેર પઠાણ સહિત સાત વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને પીડિતાએ આ મામલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે.
એપ્રિલ 2019માં આ ઘટના સામે આવી હતી. એસિડ અટેકના ગંભીર આરોપની તપાસ કરવા યુનિવર્સિટી સત્તાધીશોએ 12 સભ્યોની તપાસ સમિતિ બનાવવી હતી. તપાસ સમિતિએ સુરક્ષા કર્મચારીઓ સહિત વિદ્યાર્થિનીઓના નિવેદનો લીધા હતા અને સીસીટીવીની પણ ચકાસણી કરી હતી.