રાજ્યમાં તા. 11 માર્ચ એટલે કે આજથી થી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે.11 માર્ચથી 22 માર્ચ દરમિયાન ધોરણ 10ની બોર્ડ પરીક્ષાઓ ચાલશે. રાજ્યભરના 9 લાખ 17 હજાર 687 વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપશે.

Copyright © 2023 News Views