કાશ્મીરના બડગામ જિલ્લામાં ચાડૂરા વિસ્તારમાં સુરક્ષા બળો અને આતંકવાદીઓ વચ્ચે કાલ રાતથી અથડામણ ચાલી રહી છે જેમાં 3 આંતકી ઠાર મરાયો હોવાના સમાચાર છે. બંને તરફથી ગોળીઓ ચલાવવામાં આવી રહી છે. સુરક્ષાબળોએ આખા વિસ્તારને ઘેરીને રાખ્યો છે. માહિતી મળ્યા બાદ જવાનોએ ગામમાં સર્ચ અભિયાન શરુ કર્યુ અને આખા વિસ્તારને ઘેરી લીધુ.