ઈઝરાયેલ પોલીસ અને પેલેસ્ટાઈન પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક સંઘર્ષ થયો હતો. એમાં ૨૧૫ પેલેસ્ટાઈન પ્રદર્શનકારીઓ ઘાયલ થયા હતા. જેરૂસલેમ દિવસે યહૂદીઓને પરેડની પરવાનગી મળતાં શેખ જર્ફા નામના વિસ્તારમાં સંઘર્ષ થયો હતો. પોલીસ પર પેલેસ્ટાઈનના પ્રદર્શનકારીઓએ પથ્થર મારો કર્યો પછી સ્થિતિ વધુ તંગ બની ગઈ હતી.