જમ્મુ કાશ્મીરના પુલવામામાં બુધવારે સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. પુલવામાના મિત્રિગમ વિસ્તારમાં થયેલી આ અથડામણમમાં સુરક્ષાબળોએ બે આતંકીઓને ઠાર માર્યા છે. વળી, એક જવાન પણ ઘાયલ થયો છે. આઈજીપી કાશ્મીર વિજય કુમારે જણાવ્યુ છે કે જ્યાં આતંકીઓ છૂપાયા છે, એ વિસ્તારને સુરક્ષાબળોએ પોતાના ઘેરામાં લઈ લીધો છે.