કોરોના કાળ વચ્ચે પણ આતંકીઓ પોતાની કરતૂતો મુકતા નથી. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. જેમાં સુરક્ષા દળોએ લશ્કર-એ-તોયબાના ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે. આ પહેલા શોપિયાં જિલ્લામાં 6 મેના રોજ થયેલ અથડામણમાં 3 આતંકીઓ ઠાર મારવામાં આવ્યા હતા. આ દરમ્યાન 1 આતંકીએ આત્મસમર્પણ કર્યું હતું.