Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના પરિગામ ગામમાં સુરક્ષા દળોએ 2 આતંકવાદીઓને ઠાર કર્યા છે, જ્યારે ત્રીજા આતંકવાદીને શોધવા મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે. આ વિસ્તારમાં હજુ પણ અથડાણમ ચાલી રહી છે. દરમિયાન સુરક્ષા દળોએ આખા વિસ્તારને કોર્ડન કરી લીધો છે. આ અગાઉ આતંકવાદીઓએ ભાગ માટે હેન્ડ ગ્રેન્ડથી હુમલો કર્યો હતો. જોકે સફળ ન થતા સેના પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. મળતા અહેવાલો મુજબ સેનાની જવાબી કાર્યવાહીમાં 2 આતંકવાદીઓ ઠાર થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે, જ્યારે ત્રીજા આતંકવાદીની શોધખોળ ચાલી રહી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ