અરૂણાચલ પ્રદેશમાં LAC પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઝપાઝપી થઈ છે. આ ઝપાઝપીમાં 30થી વધુ સૈનિકો ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. આ ઝપાઝપી 9 ડિસેમ્બરની રાત્રે તવાંગ સેક્ટરમાં થઈ હતી. આ ઝપાઝપીમાં બંને બાજુના સૈનિકો ઘાયલ થયા છે. ઘટના બાદ ભારતના કમાન્ડરે શાંતિ જાળવી રાખવા માટે આ મુદ્દા પર ચર્ચા કરવા માટે પોતાના સમકક્ષની સાથે ફ્લેગ મીટિંગ કરી છે.