સુપ્રીમ કોર્ટે સોમવારે 14 વર્ષની દુષ્કર્મ પીડિતાનો 31 સપ્તાહનો ભ્રૂણ હટાવવાનો પોતાનો આદેશ પાછો ખેંચી લીધો છે. સુપ્રીમ કોર્ટે સગીરાના માતા-પિતા સાથે વાતચીત કર્યાં બાદ પોતાનો આદેશ પાછો લીધો છે. બાળકીના માતા-પિતાએ વીડિયો કોન્ફરન્સ દ્વારા CJI ડી.વાઈ.ચંદ્રચૂડ સાથે વાતચીત કરી અને તેમણે પોતાની પુત્રીના આરોગ્યને લઈને ચિંતા વ્યક્ત કરતા બાળકને જન્મ આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.