સુપ્રીમ કોર્ટમાં સોમવારે પેગાસસ મામલે સુનાવણી કરવામાં આવી હતી. સુનાવણીમાં કેન્દ્ર સરકારે સ્પષ્ટ કહ્યું હતું કે તે આ મામલે સોગંધનામું દાખલ નહીં કરે. તેની પાછળનું કારણ જણાવતા કેન્દ્રએ કહ્યું હતું કે આવી બાબતમાં સોગંધનામું દાખલ કરી શકાય નહીં. પરંતુ તે જાસૂસીના આરોપોની તપાસ કરવા માટે પેનલની રચના કરવા માટે સંમત છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પત્રકારો અને જાણીતા લોકોએ જાસૂસીની ફરિયાદ કરી છે અને આ ગંભીર મામલો છે.