કોર્ટમાં લંબિત રહેલા 43 લાખ કેસના નિકાલ માટે ચીફ જસ્ટીસ રંજન ગોગોઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને જજની સંખ્યા વધારવાની વિનંતી કરી છે. ચીફ જસ્ટિસે PM મોદીને બે પત્ર લખ્યાં છે, અને બે બંધારણીય સુધારા કરવાની વિનંતી કરી છે છે. એક તો, સર્વોચ્ચ અદાલતની બેંચમાં ન્યાયમૂર્તિઓની સંખ્યામાં વધારો કરવો અને બીજા હાઇ કોર્ટના ન્યાયમૂર્તિઓની નિવૃત્ત થવાની ઉંમર 62 થી વધારીને 65 વર્ષ કરવી. અત્યારે સુપ્રીમ કોર્ટમાં જજોની મહત્તમ સંખ્યા 31 હોઈ શકે છે.