સુપ્રીમ કોર્ટમાં તાજેતરમાં જ નિયુક્ત 9 નવા જજને CJI એન વી રમણ મંગળવારે શપથ અપાવશે. આ પહેલો અવસર છે જ્યારે આટલી મોટો શપથ સમારોહ યોજાશે. નવ નવા જજમાં ત્રણ મહિલા જજ સામેલ છે. શપથ ગ્રહણ સમારોહ સુપ્રીમ કોર્ટના બિલ્ડિંગ કોમ્પ્લેક્સમાં હશે.
સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં આવુ પ્રથમવાર બનશે જ્યારે નવ જજોને એક સાથે શપથ અપાવાશે. સામાન્ય રીતે નવા ન્યાયાધીશોને કોર્ટના મુખ્ય ન્યાયાધીશ દ્વારા શપથ લે છે.