-
વિશ્વમાં ઉડતી રકાબી એક અજાયબી છે. એમ કહેવાય છે કે તેમાં પરગ્રહવાસી એલિયન બેસીને પૃથ્વી પર આંટો મારવા આવે છે. પરંતુ હવે ઉડતી ટેક્સી એક ખ્વાબ કે સપનું નહીં પણ હકીકત થવા જઇ રહ્યું છે. આમ તો ઉબેર, ઔડી, ટેસ્લા વગેરે. કંપનીઓ ઉડતી ટેકસી પર કામ કરી છે ત્યારે બ્રિટનની એક ટેક્સી સર્વિસ બધા આગળ નિકળી રહી હોય તેમ 2022માં તે પાયલોટ સાથે 4 જણાંને લઇને રનવે પરથી નહીં પણ જ્યાં ઉભી હશે ત્યાંથી જ વર્ટીકલ ટેક ઓફ કરશે. આ ઉડતી ટેક્સી બેટરીથી ચાલ...સોરી ઉડશે. અને પ્રતિ કલાક 320 કિ.મી.ની ઝડપે ઉડશે. આ ટેક્સી સર્વિસ લંડનથી પેરિસ વચ્ચે ઉડ્ડયન કરશે.