કેન્દ્ર સરકારે સોમવારે લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ 2019 રજૂ કર્યું, જે લગભગ આઠ કલાકની ચર્ચા બાદ રાત્રે 12 વાગે પાસ થઇ ગયું. વધુ એક ટ્વિટમાં પીએમએ લખ્યું, ''નાગરિકતા સંશોધન બિલ 2019ના બધા પાસાઓને સ્પષ્ટ રીતે સમજવા માટે હું ગૃહમંત્રી અમિત શાહજીની પ્રશંસા કરવા માંગીશ. તેમણે લોકસભામાં ચર્ચા દરમિયાન સંબંધિત સાંસદો દ્વારા ઉઠાવવામાં આવેલા વિભિન્ન બિંદુઓનો વિસ્તૃત જવાબ પણ આપ્યો.