તમિલ સુપરસ્ટાર રજનીકાંતે બુધવારના રોજ નાગરિકતા સંશોધન કાયદા (CAA) પર પહેલી વખત પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે CAAથી મુસલમાનોને કોઈ ખતરો નથી. ભવિષ્યમાં પણ જો મુસલમાન નાગરિકને કોઈ પણ તકલીફ થશે તો સૌથી પહેલા હું વિરોધ કરીશ. કેન્દ્ર સરકાર પણ આ મામલે લોકોને આશ્વાસન અપાવી ચૂકી છે કે આ કાયદાથી દેશના નાગરિકોને કોઈ જ તકલીફ નહીં થાય.