નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ આસામ માં થઈ રહેલી હિંસા અને તણાવપૂર્ણ હાલાત સામાન્ય થયા હોવાનો દાવો કરતા રાજ્ય સરકારે કરફ્યુ હટાવવાનો નિર્ણય લીધો છે. એક અધિકૃત નિવેદનમાં કહેવાયું છે કે નાગરિકતા કાયદા વિરુદ્ધ હિંસક પ્રદર્શન બાદ બંધ કરાયેલી બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સેવા ઓ મંગળવારે સવારે બહાલ કરી દેવામાં આવી છે. ડિબ્રુગઢમાં આજે સવારે 6 વાગ્યાથી રાતે 8 વાગ્યા સુધી કરફ્યુ માં છૂટ આપવામાં આવી છે.