નાગરિકતા સંશોધન બિલને લઈને શિવસેનાએ મોદી સરકાર પર આરોપ લગાવ્યો હતો કે તેની પાછળ વોટ બેંકની રાજનીતિ છે. હિંદુ-મુસલમાન વચ્ચે વિભાજનના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. શિવસેનાએ પોતાના મુખપત્ર સામનાના સંપાદકિયમાં લખ્યું છે કે, આપણાં શાસક પાડોશી ચાર પાંચ દેશોના નાગરિકોને હિંદુસ્તાનની નાગરિકતા આપવાનો નિર્ણય લઈ રહ્યાં છે... તેમણે કહ્યું કે મોટા ભાગના રાજકિય દળોએ નાગરિકતા સંશોધન બિલનો વિરોધ કર્યો છે.