મધ્ય પ્રદેશની પથરિયા વિધાનસભા સીટ પરથી BSP ધારાસભ્ય રમાબાઈ પરિહારને પાર્ટીમાંથી નિષ્કાસિત કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે રમાબાઈએ તાજેતરમાં જ નાગરિક્તા સંશોધન કાયદા (CAA)નું સમર્થન કર્યું હતું. જે બાદ પાર્ટી સુપ્રીમો માયાવતીએ નારાજ થઈને આ પગલુ ભર્યું હતું. માયાવતીએ રવિવારે ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી હતી. રમાબાઈ પરિહારે નાગરિક્તા કાયદા અંગે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો આભાર વ્યકત કર્યો હતો.