નાગરિકતા સંશોધન એક્ટને લઈને જામિયા વિદ્યાર્થીઓના પ્રદર્શન બાદ પોલીસે કાર્યવાહી કરી હતી. ઉત્તરપ્રદેશ પોલીસના જણાવ્યા પ્રમાણે, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં થયેલી હિંસામાં ત્રણ વિદ્યાર્થી ઘાયલ થયા છે. જ્યારે 21 વિદ્યાર્થીઓની ધરપકડ કરાઈ છે. દિલ્હી કોંગ્રેસ આજે બપોરે ત્રણ વાગ્યે જામિયા હિંસા અંગે પોલીસ હેડક્વાર્ટરની બહાર પ્રદર્શન કરશે. તો બીજી તરફ નાગરિકતા સંશોધન એક્ટ વિરુદ્ધ કમલ હાસનની પાર્ટી મક્કલ નિધિ મય્યમે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.