નાગરિકતા બિલના વિરોધમાં શનિવારે બંગળાના ઘણા શહેરોમાં હિંસા અને આગની ઘટનાઓ થઇ. કોલકાતા પાસે હાવડામાં પ્રદર્શનકારીઓએ હાઇવે જામ કરીને 10 બસોમાં આગ લગાવી દીધી હતી. ઘણા અન્ય વાહનો અને કચેરીઓમાં તોડફોડ કરી. તે સિવાય ભીડે સંકરાઇલ સ્ટેશન કોમ્પ્લેક્સ પર પણ તોડફોડ કરીને આગ લગાવવામાં આવી હતી. આ ઘટનામાં બે CRPFના જવાનો સાથે પણ મારપીટ કરવામાં આવી હતી.