જમ્મુ કશ્મીર એરપોર્ટની સુરક્ષા હવે પછી CISF કરશે એવો મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જમ્મુ કશ્મીર પોલીસના DSP દેવીન્દર સિંઘ આતંકવાદીઓ સાથે ભળેલા હતા એવી ચોંકાવનારી હકીકતો પ્રકાશમાં આવી અને દેવીન્દરની ધરપકડ કરવામાં આવી ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જમ્મુ કશ્મીરના ગૃહ ખાતાએ જણાવ્યું હતું કે, 'આ બંને એરપોર્ટ સંવેદનશીલ છે અને ઓછામાં ઓછા 31 જાન્યુઆરી સુધી એની સુરક્ષા CISFને સોંપી દેવી.'