જમ્મૂ અને કશ્મીરમાં મોર્નિંગ શિફ્ટમાં ડ્યુટી પર જઇ રહેલાં 15 CISF જવાનો ભરેલી બસ પર મોટો આતંકી હુમલો થયો છે. આ મામલો શુક્રવારની સવારે આશરે સવા ચાર વાગ્યે થયો છે. આતંકવાદીઓએ જવાનોની બસ પર જમ્મૂનાં ચડ્ઢા કેમ્પની પાસે ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો. CISF સૂત્રોએ આ વાતની પુષ્ટિની છે. જોકે, જવાનોએ તુરંત જ મોર્ચો સંભાળ્યો અને આતંકિઓએ જવાબી કાર્યવાહી શરૂ કરી છે. જવાબી કાર્યવાહી બાદ આતંકી ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા છે. CISF સૂત્રો મુજબ આતંકીઓનાં પ્લાન બસ પર હુમલો કરી વધુમાં વધુ જવાનોનો જીવ લેવા અને હથિયારને નષ્ટ કરવાનો હતો. પણ જવાબી કાર્યવાહીથી તેમને ભાગવું પડ્યું હતું.