Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગત વર્ષે કોવિડ-19 (Covid 19) મહામારીના કારણે થિયેટરો (cinema halls) ને બંધ કરી દેવાયા હતા. ત્યારબાદથી અત્યાર સુધી થિયેટરોમાં 100 ટકા ક્ષમત સાથે દર્શકોને બેસાડવાની મંજૂરી નહતી. પરંતુ હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 1 ફેબ્રુઆરીથી સિનેમા હોલમાં 100% દર્શકોની ક્ષમતા સાથે સંચાલિત કરવાની મંજૂરી આપી દેવાઈ છે. નવી ગાઈડલાઈનમાં સરકારે સિનેમા હોલને 100% કેપેસિટી સાથે સંચાલિત કરવાની મંજૂરી આપી હતી અને હવે આ અંગે સૂચના અને પ્રસારણ મંત્રાલયે સિનેમા હોલ અને થિયેટરો માટે SOP બહાર પાડી છે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ