Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • યુપીના પ્રયાગરાજમાં પવિત્ર અર્ધ કુંભ મેળો શરૂ થયો છે. પ્રયાગરાજમાં 6 વર્ષ પછી કુંભ યોજાઇ રહ્યો છે. એક અંદાજ અનુસાર ત્રિવેણી સંગમ સ્થળે પવિત્ર સ્નાન કરવા 14થી 15 કરોડ શ્રધ્ધાળુઓ પગલા પાડે તેમ છે. સીઆઇઆઇ-કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા એક એવો અંદાજ મૂકવામાં આવ્યો છે કે 4 માર્ચ સુધી ચાલનારા આ પવિત્ર કુંભ મેળાને કારણે 1.2 લાખ કરોડની કમાણી કે મળતર સ્થાનિક વેપાર-ધંધા રોજગારથી લઇને મોટી વિમાની કંપનીઓ અને હોટેલ ઉદ્યોગને થશે. આ વખતે વિદેશી પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે તેમ છે. યુપી સરકારે કુંભ મેળાના આયોજન પાછળ 4200 કરોડનો ખર્ચ કર્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ