Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નલિયાકાંડમાં તટસ્થ અને નિષ્પક્ષ તપાસ થાય તે માટે તેનું મોનિટરીંગ CID ક્રાઈમને સોંપાઈ છે. હાલમાં આ કેસની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટીંગેશન ટીમ રચવામાં આવી છે.  જોકે, હવે આ ટીમે નિયમિત ધોરણે તપાસ અંગેનો અહેવાલ CID ક્રાઈમને સોંપવાનો રહેશે. ઉલ્લેખનીય છે કે વિપક્ષ દ્વારા આ કેસમાં સરકાર ભીનું સંકેલી રહી હોવાનો સતત આક્ષેપ કરતી રહી છે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ