ગાંધીનગર જિલ્લાના પાંચ વિધાનસભા મતદાર વિભાગમાં આદર્શ આચારસંહિતાની અમલવારી માટે કાર્યરત સ્ટેટિક સર્વેલન્સ ટીમો દ્વારા ગાંધીનગર જિલ્લામાં ૨૪ ચેક પોસ્ટ પર ઊભા રહીને ૭,૯૪૦ વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું તેમજ ૧૭ હજાર કરતાં વધુ વ્યક્તિઓનું પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું.ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા મતદાર વિભાગમાં નિષ્પક્ષ, ન્યાયી અને શાંતિ પૂર્ણ