રાજ્યમાં દિનપ્રતિદિન ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં કનેક જગ્યાએ પાણીની પ્રજાને હાલાકી ભોગવી પડે છે. રાજ્યમાં સતત વધી રહેલી ગરમીએ ૧૭ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. જેમાં મોડાસામાં સૌથી વધુ ૪૮ ડીગ્રી, અમદાવાદમાં ૪૫, સુરેન્દ્રનગરમાં ૪૬ ડિગ્રી તાપમાન નોંધાયું છે. આમ સરેરાશ રાજ્યમાં ગરમી ૪૫ ડિગ્રીને પાર થઇ ગઇ છે. આટલી ગરમીમાં પણ તંત્ર હરકતમાં આવ્યું છે અને કામ વગર ગરમી બહાર ન નીકળવાની અપિલ કરવામ આવી છે. સાથે સાથે આગામી દિવસોમાં હિટવેવ અને ગરમીનું પ્રમાણ વધવાની પણ આગાહી કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.