Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ચીનથી શરુ થયેલા કોરોનાવાયરસની ચપેટમાં ભારત સહિત દુનિયાના લગભગ બે ડઝન દેશ આવ્યા છે. ચીનમાં અત્યાર સુધી 563 લોકોના મોત થયા છે અને લગભગ 28 હજાર લોકોમાં સંક્રમણની પૃષ્ટિ થઈ છે. ચીની ડોક્ટર લી વેનલિયાંગ તે આઠ લોકોમાંથી હતા જેમણે સૌથી પહેલા કોરોનાવાયરસને લઈને ચેતવ્યા હતા. વુહાનમાં ગુરુવારે ડોક્ટર લી વેનલિયાંગનું પણ કોરોનાવાયરસ સંક્રમણથી મોત થયું છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ