નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં ચીનથી આયાત થતી બલ્ક ડ્રગ્સમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સ્થાનિક ઉત્પાદકોને લેવલ પ્લેઇંગ ફિલ્ડ પૂરું પાડવા માટે સરકારે આયાત જકાતમાં આપવામાં આવતી મુક્તિ પાછી ખેંચી લીધી હોવાથી ચીનથી બલ્ક ડ્રગ્સની આયાત ઘટી છે.

Copyright © 2023 News Views