અરૂણાચલ પ્રદેશમાં વિવાદાસ્પદ વિસ્તારમાં ચીને એક મોટું ગામ વસાવ્યું હોવાના પેન્ટાગોનના રિપોર્ટ પર પહેલી વખત સત્તાવાર પ્રતિક્રિયા આપતાં ભારતે જણાવ્યું હતું કે આપણા ક્ષેત્રમાં આ પ્રકારના 'ગેરકાયદે કબજા'ને દેશે ક્યારેય સ્વીકાર્યો નથી અને સ્વીકારશે પણ નહીં. વધુમાં દેશની સંપ્રભુતાના રક્ષણ માટે કેન્દ્ર સરકાર યોગ્ય તમામ પગલાં ઉઠાવશે.
એલએસી પર ચીનના દરેક ગેરકાયદે બાંધકામનો ભારતે હંમેશા રાજકીય માધ્યમથી તીવ્ર વિરોધ નોંધાવ્યો છે ઃ વિદેશ મંત્રાલય