ભારતની સરહદે ચીને સૌથી શક્તિશાળી સ્ટીલ્થ બોમ્બર લડાકુ વિમાન એચ-૨૦નું પરીક્ષણ શરૃ કર્યું છે. આ લડાકુ વિમાનોનું પરીક્ષણ ચીનના હોતાન એરબેઝથી થયું હતું અને લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલના આકાશને આ વિમાનોએ ધમરોળ્યું હતું. આ છેલ્લાં તબક્કાનું પરીક્ષણ થઈ રહ્યું છે.
ચીને શિયાન એચ-૨૦ સ્ટીલ્થ બોમ્બર લડાકુ વિમાનોનું છેલ્લાં તબક્કાનું પરીક્ષણ શરૃ કર્યું છે. ભારતની સરહદેથી નજીક આવેલા હોતાન એરબેઝથી આ વિમાનોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, તેના કારણે ભારત-ચીનની સરહદે આકાશ ગાજી ઉઠયું હતું. ચીન એચ-૬ પ્રકારના વિમાનોને રિપ્લેસ કરીને એચ-૨૦ સ્ટીલ્થ બોમ્બર લડાકુ વિમાનોને વાયુસેનામાં સામેલ કરશે.