ન્યૂયોર્કમાં આયોજિત સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ચીનના વિદેશમંત્રી વાંગ યીએ પોતાના સંબોધનમાં કાશ્મીરનો ઉલ્લેખ કરતાં શનિવારે ભારતે ચીનને સણસણતો જવાબ આપ્યો હતો. ભારતે જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં ચાલી રહેલો ઘટનાક્રમ સંપૂર્ણપણે ભારતનો આંતરિક મામલો છે. ચીને ભારતની સ્વાયત્તતા અને પ્રાદેશિક અખંડતાનું સન્માન કરવું જોઈએ. ભારતે પાકિસ્તાની કબજા હેઠળના કાશ્મીરમાં કથિત ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરને ગેરકાયદેસર અને અન્ય પદ્ધતિઓથી પીઓકેની યથાસ્થિતિમાં બદલાવ કરવાનો પ્રયાસ ગણાવ્યો હતો.