સરહદી વિવાદને પગલે લદ્દાખમાં ચીન અને ભારતનાં આર્મીએ સામસામે મોરચો માંડયો છે ત્યારે આર્મી પરેડ દિનનાં દિવસે ભારતનાં આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણેએ ચીનને કડક ભાષામાં ચેતવણી આપી હતી. ચીનને સાફસાફ કહેવામાં આવ્યું હતું કે તે ભારતનાં આર્મીનો સંયમ અને ધીરજની કસોટી કરવાની ભૂલ ન કરે.