ચીનની મુસ્લિમ વસ્તીમાંથી કથિત રીતે કટ્ટરતા દુર કરવા માટે ચીને લાખો કઝાક અને ઉઈગર મુસ્લિમોને કેમ્પોમાં રાખ્યા છે.જ્યારે તેમના બાળકોને તેમનાથી છુટા પાડીને હોસ્ટેલોમાં રાખવાનુ શરુ કર્યુ છે. અમેરિકાના એક અખબારે સ્ફોટક અહેવાલ પ્રકાશિત કરીને દાવો કર્યો છે કે, ચીનની સરકારે પાંચ લાખ મુસ્લિમ બાળકોને બોર્ડિંગ સ્કૂલોમાં રહેવાની ફરજ પાડી છે. ચીને આ પ્રાંતના સેંકડો મુસ્લિમોને ડિટેન્શન કેમ્પમાં મોકલ્યા છે ત્યારે તેમના બાળકોને તેમના બીજા સબંધીઓ સાથે રહેવાની છુટ આપવાની જગ્યાએ સરકાર દ્વારા ચાલતી હોસ્ટેલોમાં મોકલવામાં આવ્યા છે. શિનજિયાંગ પ્રાંતમાં ચીને આ પ્રકારની સેંકડો બોર્ડિંગ સ્કૂલો ખોલી છે.