ચીન ના અનિયંત્રિત રોકેટ નો કાટમાળ છેવટે આજે ધરતી પર પડી ગયો. મીડિયા રિપોર્ટ મુજબ, ચીનના 18 ટનના લોન્ગ માર્ચ 5બી નામનું આ રોકેટ હિન્દ મહાસાગર માં પડ્યું છે. જોકે હજુ સુધી એ જાણવા નથી મળ્યું કે રોકેટ પડ્યા બાદ કેટલું નુકસાન થયું છે.