ચીનનું દેવું તેના જીડીપીના ૩૦૦ ટકા જેટલી રકમને પાર થઈ ગયું છે. ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ટરનેશનલ ફાઇનાન્સના જણાવ્યા અનુસાર ૨૦૧૯ના પહેલા ત્રિમાસિકમાં ચીનનું કુલ કોર્પોરેટ, ઘરેલું અને સરકારી દેવું જીડીપીના ૩૦૩ ટકા પર પહોંચ્યું છે. ગયા વર્ષે આ જ સમયગાળામાં ચીનનું કુલ દેવું જીડીપીના ૨૯૭ ટકા જેટલું હતું.