ચીનએ પહેલીવાર સ્વીકાર્યું છે કે ગયા વર્ષે ગલવાનમાં થયેલા હિંસક સંઘર્ષમાં તેમના ચાર સૈનિક માર્યા ગયા હતા. આ પહેલા ચીને પોતાના સૈનિકોના મોતને લઈ મૌન સાધી લીધું હતું. પૂર્વ લદાખ ની ગલવાન ઘાટી (માં ગયા વર્ષે મે મહિનામાં ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું. આ ઘર્ષણમાં મોટી સંખ્યામાં ચીની સૈનિકોના મોત થયા હતા. જોકે કહેવામાં આવી રહ્યું છે કે ચીન હજુ પણ પોતાના માર્યા ગયેલા સૈનિકોનો સારો આંકડો છુપાવી રહ્યું છે.