અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) રોબર્ટ ઓ બ્રાયને રવિવારે કહ્યું કે ચીને વિશ્વભરમાં ઘાતક કોરોના વાયરસ છોડ્યો છે અને બીજિંગએ તેને છુપાવવાનો પ્રયત્ન મોટા સ્તર પર કર્યો છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વિદેશ મંત્રી માઇક પોમ્પિઓએ વારંવાર સંદેહ વ્યક્ત કર્યો છે કે વુહાનમાં પહેલીવાર મળી આવેલ કોરોના વાયરસ ચીની કોઇ પ્રયોગશાળામાંથી નિકળ્યો હતો.