મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર અને ચાયના એસોસિયેશન ઑફ સ્મોલ એન્ડ મિડીયમ એન્ટરપ્રાઇઝીઝ વચ્ચે ગુજરાતમાં રોકાણોને વ્યાપકપણે પ્રેરિત કરવા અંગેના બે મહત્વપૂર્ણ MoU ગાંધીનગરમાં સંપન્ન થયા હતા.
ધોલેરા સ્પેશયલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયન (SIR)ની SPV ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમીટેડ અને CASME વચ્ચે થયેલા આ MoU અંતર્ગત રૂ. 10,500 કરોડના સંભવિત મૂડીરોકાણ સાથે ધોલેરામાં ચાયના ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આગામી દિવસોમાં શરૂ કરાશે.