ચીની વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા કંગ શ્વાંગે કહ્યું કે, “અમેરિકી વિદેશ મંત્રી માઇક પોમ્પિઓએ તાજેતરમાં જ એકવાર ફરી હોંગકોંગની સ્થિતિ પર ખોટી નિવેદનબાજી કરી.” તેમણે કહ્યું કે, “ચીન અમેરિકાથી ચીનનાં સાર્વભૌમત્વનું સન્માન કરી બેજવાબદારીથી ભરેલું નિવેદન ના આપવા અને ચીનનાં આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ ના કરવાનો આગ્રહ કરે છે.”