ભારત સરહદે ચીન પોતાની તાકાત વધારી રહ્યું છે. ચીને હવે કબજે કરી લીધેલા તિબેટના યુવાઓને પોતાના સૈન્યમાં સમાવવા લાગ્યું છે. આ માટે ચીને તિબેટીયન યુવાઓના સૈન્યની પ્રથમ ટુકડીને ચુમ્બી ઘાટીમાં તૈનાત પણ કરી દીધી છે. ભારત સાથેની તકરારો વચ્ચે ચીને નવી રણનીતિ અપનાવી તિબેટીયન યુવાઓને જ પોતાની ઢાલ બનાવવાનું કાવતરુ ઘડી કાઢ્યું છે.
ચીને પચાવી પાડેલા તિબેટના ચુમ્બી ઘાટીમાં તિબેટિયન યુવાઓ વાળી સૈન્યને તૈનાત કરી દીધી છે. હાલ ચીન તિબેટ ઓટોનોમસ રીજન (ટીએઆર)માં મોટા પાયે તિબેટિયન યુવાઓની ભરતી પ્રક્રિયા ચલાવી રહ્યું છે.