Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • અમેરિકા અને ચીન બન્ને દેશોએ એકબીજાના 16 અબજ ડોલરના મૂલ્યના સામાન પર 25 ટકા ચાર્જ લગાવ્યો છે. વ્યાપારિક સંબંધ સુધારવાને લઈને બંને દેશોના અધિકારીઓની વાતચીત કોઈપણ પ્રકારની સફળતા વગર ગુરૂવારે સંપન્ન થઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ, અમેરિકા કે જેનું પ્રતિક ઇગલ-ગરૂડ છે તેણે 16 અરબ ડોલર મૂલ્યના ચીનની વસ્તુઓ પર 25 ટકા ચાર્જ લગાવ્યો. આ ચાર્જ હેઠળ ચીનના 279 ઉત્પાદોને નિશાન બનાવાયા. જેમા રસાયણ, પ્લાસ્ટિક, રેલવે ઉપકરણ અને અન્ય સામાનને સામેલ કરવામાં આવ્યો છે. બીજી બાજુ ચીન કે જેનું પ્રતિક ડ્રેગન છે તેણે પણ 16 અરબ ડોલર મૂલ્યના 333 અમેરિકી વસ્તુઓ પર 25 ટકા ચાર્જ લગાવ્યો. ચાર્જના હેઠળ જે વસ્તુઓને સામેલ કરવામાં આવી તેમા ઈંધણ, ચિકિત્સા ઉપકરણ બસ અને અન્ય વસ્તુઓનો સમાવેશ છે. વ્હાઈટ હાઉસની પ્રવક્તા વાલ્ટર્સે એક નિવેદનમાં કહ્યુ કે અમેરિકા અનેચીનના પ્રતિનિધિમંડળો વચ્ચે બે દિવસની વાતચીત સંપન્ન થઈ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ